Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

શનિવારે ખંડગ્રાસ સૂર્યગ્રહણ : જો કે ભારતમાં નહી જોવા મળે

વિશ્વના અમુક દેશોમાં જ જોવા મળશે : તા. ૧૧ ના ૧૩ કલાકને ૩૨ મીનીટે સ્પર્શ : ૧૭ કલાકને ૧ મીનીટે મોક્ષ : સાડાત્રણ કલાક નજારો જામશે : વિજ્ઞાનના ઉપકરણોની મદદથી જોઇ શકાશે : નરી આંખે જોવુ જોખમી : ભારત જન વિજ્ઞાન જાથા દ્વારા રાજયભરમાં ગ્રહણ સંબંધી લોકચળવળ કરાશે તેમ રાજયના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ની યાદીમાં જણાવાયુ છે (૧૬.૩)

(3:57 pm IST)