Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

જમ્મુ - કાશ્મીરના બારામૂલામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ : ૨ આતંકીઓ ઠાર : ૧ જવાન ઘાયલ

જમ્મુ : જમ્મુ - કાશ્મીરના બારામુલામાં આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણમાં ૧ જવાન ઘાયલ થયો છે જયારે બે આતંકીઓનો ભારતીય જવાનોએ ખાત્મો બોલાવ્યો છે. સેનાને રફીયાબાદમાં આતંકી છુપાયાના ઈનપુટ મળેલ : ત્યારબાદ જવાનોએ આખા વિસ્તારને ઘેરી લીધો હતો : અથડામણ હજી ચાલુ જ છે

(3:51 pm IST)