Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ગૂગલની ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડપાઈ આ વર્ષે લોન્ચ થશે

ગૂગલની નવી ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઈડ પાઈને સતાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે. આ વર્ષે લોન્ચ થનાર આ સિસ્ટમમાં ઘણા નવા ફિચર્સ જોવા મળશે. એન્ડ્રોઈડ પાઈમાં iPhone X જેવી નોચ, સ્માર્ટ રિપ્લાય ફીચર, મેસેજ નોટિફિકેશન, સિંગલ અને ગ્રુપ મેસેજ, ટેકસ્ટ ઝૂમ, સેટિંગ પેજ, મલ્ટીપલ સપોર્ટ તેમજ ઈમેજ કંપ્રેશન ટેકનોલોજીની સુવિધા મળશે.

(3:47 pm IST)