Gujarati News

Gujarati News

News of Wednesday, 8th August 2018

ઈમરાનનો શપથગ્રહણ મુશ્કેલીમાં :બે સીટના પરિણામો અટકાવાયા

લાહોર :પાકિસ્તાનના ચૂંટણી આયોગે મંગળવારે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) ના પ્રમુખ ઈમરાન ખાનની બે સીટો પર જીતની અધિસૂચના અટકાવી દીધી છે

   ચૂંટણી આયોગના આ નિર્ણયથી ઈમરાના ખાનનો શપથગ્રહણ અટક્યો છે. 25 જુલાઈના રોજ પાકિસ્તાનમાં થયેલ ચૂંટણી બાદ ઈમરાનનો પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે સોમવારે પક્ષે ઈમરાન ખાને પોતાના સંસદીય દળના નેતા ઘોષિત કરી દીધા.

(12:11 pm IST)