Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

કોરોના સંકટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ થયા બર્બાદઃ મે પહેલા જ સંકેત આપ્યા હતા. રાહુલ ગાંધીની વ્યથા

કોરોના સંકટમાં નાના અને મધ્યમ ઉદ્યોગ થયા બર્બાદઃ મે પહેલા જ સંકેત આપ્યા હતા. રાહુલ ગાંધીની વ્યથા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટવિટ કરી કહ્યુ લઘુ અને મધ્યમ ઉદ્યોગ નષ્ટ થઇ ચૂકયા મોટી કંપનિીઓ ગંભીર તનાવમા છે. બેંક સંકટમાં છે મે મહિનાઓ પહેલા કહ્યુ હતુ કે એક આર્થિક સુનામી આવી રહી છે. દેશની સચ્ચાઇ બારામા ચેતવણી આપવા પર બીજેપી અને મીડીયા દ્વારા  ઉપહાસ ઉડાવવામાં આવ્યો હતો.

(12:11 am IST)