Gujarati News

Gujarati News

News of Wednesday, 8th July 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશમાં મોટા પાયે ખાનગીકરણ આવી રહ્યું છે: રાજકોટ શહેર જિલ્લામાં કોરોના કાળ બનીને ત્રાટક્યો, ૨૪ કલાકમાં 13 જીવ લીધી, નવા ડઝન કેસ: મુંબઈમાં ડો. બાબાસાહેબ આંબેડકરના નિવાસ સ્થાને અજાણ્યા શખ્સો દ્વારા તોડફોડ, તપાસ અને આકરા પગલાના આદેશ, બાબસાહેબના પૌત્રો દ્વારા શાંતિ જાળવવા સહુને અપીલ: દ્વારકા જિલ્લાના ખંભાળિયામા 54 ઇંચ, કલ્યાણપુર 41 ઇંચ, દ્વારકા-ભાણવાડમાં 27 ઇંચ વરસાદ, આખી સિઝનનો વરસાદ પડી ગયો, તમામ ડેમ ઓવરફ્લો

(1:04 pm IST)