Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

આંધ્રપ્રદેશમા એસબીઆઇના કેશિયરએ મેનેજરની ચાવીનો ઉપયોગ કરી રૂ.૬૧ લાખનું સોનું ચોર્યુઃ પોલીસ

     પોલીસએ કહ્યું કે આંધ્રપ્રદેશના વિજયવાડામાં એમણે ભારતીય સ્ટેટ બેંકના એક કેશીયર જી.શ્રીનિવાસ રાવને એકાઉન્ટ હોલ્ડર્સની રોકડ અને રૂ.૬૧ લાખની કીંમતનુ સોનુ ચોરવાના આરોપમાં ધરપકડ કરી છે.

પોલીસએ કહ્યુ શ્રીનિવાસ એક પૂર્વ મેનેજરની નજીક હતો જેમણે નિયમ વિરૂદ્ધ જઇ અને બેંક લોકરની ચાવી રાખી હતી.

આરોપીની પાસેથી રૂ.ર૦ લાખ રોકડા અને રૂ. ૬૧ લાખનુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે.

(11:04 pm IST)