Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વહુએ વૃદ્ધ મહિલાની બેફામ પીટાઇ કરીઃ હરિયાણા સીએમએ શેયર કર્યો વિડીયો

         હરિયાણા મહેન્દ્ર ગઢ જીલ્લામાં એક બુજુર્ગ મહિલાને વહુ દ્વારા બેફામ રીતે માર માર્યાનો વિડીયો વાયરલ થયો છે. આને રીટવીટ કરતા મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરએ  લખ્યુ આ શરમજનક અને નિંદનીય છે. સભ્ય સમાજમાં આવા વ્યવહાર સહન નથી કરવામાં આવતા. એમણે બતાવ્યૂ કે  કેસ દાખલ કરવામા આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામા આવી છે.

(11:46 pm IST)