Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ફરીદાબાદની પ્રાઇવેટ સ્કુલમાં આગ લાગવાને કારણ શિક્ષક અને એના ર બાળકોના મોત થયા

         ફરીદાબાદ (હરીયાણા) મા આવેલ એક કોન્વેન્ટ સ્કૂલમાં શનિવારના આગ લાગવાને કારણે એક મહિલા શિક્ષક અને તેના બે બાળકોના મોત થયા જે સ્કૂલના પરીસરમાં જ રહેતા હતા. આગને કારણે ત્રણેય ઘાયલ થયા અને ધૂમાડાને કારણે એમનો શ્વાસ રુૂંધાઇ ગયો જયારે  ગરમીની રજાઓના કારણે  સ્કુલમા વિદ્યાર્થીઓ ન હતા.

(11:46 pm IST)
  • દક્ષિણ ચીની સમુદ્રમાં રશિયા-અમેરિકાના યુધ્ધ જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ દક્ષિણ ચીની સમુદ્રમાં દુનિયાની બે મહાસતા રશિયા-અમેરિકાના જહાજો સહેજમાં અથડાતા રહી ગયાઃ બંને દેશો વચ્ચે હાકલા-પડકારા અને આક્ષેપો-પ્રતિઆક્ષેપોની ઝડી વરસી રહી છે access_time 11:22 am IST

  • રાહુલ ફરી આકરા મૂડમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધ્યક્ષપદ છોડવા મક્કમ બનેલ રાહુલ ગાંધીએ ફરી આગ ઝરતુ નિવેદન કર્યુ છે : તેમણે કહ્યું કે, મોદીની પ્રચાર ઝુંબેશમાં જુઠ્ઠાણા, ઝેર, ધીક્કાર અને દેશના લોકોમાં ભાગલા પડાવવાનું ભરપૂર માત્રામાં સામેલ રહેલ છે access_time 5:47 pm IST

  • હવાઇ મુસાફરી મોંધી બનીઃ ૧૫૦નો નવો ચાંદલો : કેન્દ્ર સરકારે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામથી નવો બોજો લાદવાને મંજૂરી, આપતા હવાઇ ઉડ્ડયન ફરી મોંઘુ બન્યું છે મુસાફરીએ હવે પેસેન્જર સર્વીસ ફ્રી (પીએસએફ)ને બદલે એવીએશન સીકયુરીટી ફ્રી(એએસએફ)નામનો નવો પ્રતિ ટિકીટ ૧૫૦ રૂ.નો ચાંદલો આપવો પડશે access_time 1:30 pm IST