Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

અમને લોકસભામાં વિપક્ષનું નેતાપદ ન આપવા પાછળનો નિયમ ગેરબંધારણીય : કોંગ્રેસનો ખુલાસો

        કોંગ્રેસ પ્રવકતા અભિષેક મનુ સિંધવીએ  કહ્યું છે કે જે નિયમને લઇ  એમની પાર્ટીને લોકસભામાં વિપક્ષના નેતા પદ નથી મળી રહ્યું તે ગેરબંધારણીય છે. સિંધવીએ કહ્યુ ૧૦ ટકા સાંસદોવાળી  પાર્ટીને જ  વિપક્ષનું નેતા પદ  મળવાનો આ નિયમને તે કોર્ટમાં પડકાર આપવા માગે છે જેના માટે એમણે પાર્ટી પાસે મંજુરી માગી છે.

(11:45 pm IST)