Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

મેઘાલય સીએમની એનપીપીને મળ્યો રાષ્ટ્રીય દરજજોઃ પૂર્વોત્તરની પ્રથમ રાષ્ટ્રીય પાર્ટી

        મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગ્માની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)ને ચુંટણી આયોગનો રાષ્ટ્રીય દરજજો મળી ગયો છે. અને તે પુર્વોતરથી પ્રથમ રાષ્ટ્રીય પાર્ટી બની થઇ છે. પાર્ટીએ મેઘાલયમા ર૦, મણીપુરમાં ૪ અને  નાગાલેન્ડમાં ૩ ધારાસભ્ય છે. અને હાલમાં જ અરૃણાચલમાં પ્રદેશની ધારાસભા ચુંટણીમાં એમણે પ  સીટી જીતી હતી.

(11:44 pm IST)