Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટએ શખ્સને કર્યાે મુકતઃ કહ્યું એફઆઇઆર પહેલા મહિલાએ કર્યા પર૯ કોલ

દિલ્હી હાઇકોર્ટએ દુુષ્કર્મ કેસમાં એક શખ્સને મુકત કરવાનો નીચલી અદાલતના નિર્ણયને કાયમ રાખતા કહ્યું છે કે બળાત્કાર અને ફરીયાદ દાખલ કરવાવાળા દિવસ વચ્ચે મહિલાએ એને પર૯ વખત ફોન કર્યા હતા. મહિલાની અપીલ રદ કરતા કોર્ટએ કહ્યું કે એમની ગવાહી ભરોસાલાયક નથી અને વિરોધાભાસી છે.

(11:47 pm IST)