Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

બાંગ્લાદેશી પીએમ શેખ હસીનાને પરત લાવવા પાસપોર્ટ વગર પાયલોટે ઉડ્ડાન ભરી

બાંગ્લાદેશી પ્રધાનમંત્રી શેખ હસીનાને ફિનલેન્ડથી લાવવા માટે ગયેલ વિમાન બાંગ્લાદેશ એરલાઇન્સના પાયલોટએ  પાસપોર્ટ ન હોવાને લઇ કતાર આંતરરાષ્ટ્રીય વિમાન મથક પર રોકવામા આવ્યા આ પછી એરલાઇન્સએ પાયલોટનો પાસપોર્ટ બીજી ફલાઇથી મોકલ્યો. અધિકારીએ કહ્યું  તપાસ કરવામા આવશે કે પાયલોટને પાસપોર્ટ વગર પ્લેન પર ચડવાની અનુમતિ કેવી રીતે મળી.

(10:49 pm IST)