Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

એક અઠવાડિયાના વિલંબ પછી કેરલ પહોંચ્યુ મોનસૂનઃ મૌસમ વિભાગએ આપી પૃષ્ટિ

લગભગ એક અઠવાડિયાના વિલંબ પછી  મોનસૂન શનિવારના કેરળ પહોંચી ગયુ. મૌસમ વિભાગએ આની પૃષ્ટિ કરતા બતાવ્યુ છે કે રાજયના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ થઇ રહ્યો છે. જો કે મોનસુન સામાન્ય રીતે ૧ જુનના કેરળ પહોચતુ હોય છે અને મોસમ વિભાગએ આ વખતે ૬ જુનના મોનસુન કેરળ પહોંચવાનુ અનુમાન લગાવ્યુ હતુ.

(10:48 pm IST)