Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

CM યોગીના મુખ્ય સચિવ ઉપર ૨૫ લાખની લાંચ માંગવાનો આરોપ

રાજ્યપાલે કાર્યવાહી માટે સીએમ યોગીને પત્ર મોકલ્યો છે. ગઇકાલે ફતેહપુર અને ગોંડાના જિલાધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે તે બધાની વચ્ચે વધુ એક ભ્રષ્ટાચારની ફરીયાદથી હોબાળો મચી ગયો છે. આ ફરીયાદ મુખ્યમંત્રીના મુખ્ય સચિવ એસપી ગોયલ વિરૂધ્ધ કરાઇ છે. આરોપ છે કે, પેટ્રોલ પંપના મુખ્ય માર્ગની પહોળાઇ વધારવા અંગે પ્રમુખ સચિવ પર ૨૫ લાખની લાંચ માંગવાનો આરોપ છે

(11:28 am IST)