Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ગોવાવાસિયોના હિતોની રક્ષા માટે યુવાઓને અપાશે હથિયાર : ડેપ્યુટી સીએમ

નવી દિલ્હી : ગોવાના ઉપ-મુખ્યમંત્રી વિજય સરદેસાઇ ને કહ્યું કે સરકારી નોકરીઓમાં તો રાજયના યુવાઓને પ્રાથમિકતા આપવાના પ્રાવધાનેસ કમજોર કરવામાં આવે તો એમની ગોવા ફોરવર્ડ પાર્ટી યુવાઓને હથિયાર આપશે સરદેસાઇએ કહ્યું અમે ગોવાવાસિયોના હિતોની રક્ષા કરવા માટે કોઇપણ સ્તર પર જવા તૈયાર છીએ.

(12:34 am IST)