Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ડિલીવરીમાં અડધા કલાકનો વિલંબ થવા પર પ લોકોને ફૂડ ડિલીવરી બોયને માર્યો : પાંચેયની ધરપકડ

બેંગલુરૂ પોલીસએ ડિલીવરીમાં અડધા કલાકના વિલંબ માટે ર૮ વર્ષિય ફૂડ ડિલીવરી બોયને મારવાના આરોપમાં પ લોકોની ધરપકડ કરી છે માર માર્યો પછી ડિલીવરી બોય સડક કિનારે બહોશ પડયો હતો. જેને રાહદારીઓએ હોસ્પિટલ પહોંચાડ્યો પોલીસએ કહ્યું આરોપી ફૂડના પૈસા આપવા માગતા ન હતા માટે એને માટે માર્યો

(12:34 am IST)