Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

હેટક્રાઇમની શિકાર ભારતીય-અમેરિકી છોકરીના ઇલાજ માટે રૂ.૪ કરોડ ભેગા કર્યા

હેટક્રાઇમનો શિકાર થયેલ ૧૩ વર્ષિય ભારતીય-અમેરીકી છોકરીના ઇલાજ માટે રૂ.૪ કરોડથી વધારેની રકમ એકઠી કરવામાં આવી ગયા મહિને અમેરીકી સેનાના પૂર્વ શાર્પશૂટરએ એને મુસ્લિમ સમજી  જાણી જોઇને કારથી ટક્કર મારી હતી અને ત્યારથી તે કોમામા છે દુર્ઘટના સમય ઘૃતિ નારાયણ અને એમનો પરિવાર સડક ઓળંગી રહ્યા હતા.

(12:29 am IST)