Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

BJPનો પ્રચાર કરી રહેલ અનુપમને શખ્સએ મેનિફેસ્ટો દેખાડી પૂછ્યું-કેટલા વાયદા પૂરા કર્યા

અનુપમ એર ચંદીગઢ પહોચી પત્ની અને BJP ઉમેદવાર કિરણ ખેર માટે ચૂંટણી પ્રચાર કરવા દરમ્યાન વિડીયો સામે આવ્યો છે આમાં એક દુકાનદાર અનુપમને BJPનું ઘોષણાપત્ર દેખાડી પૂછી રહ્યા છે આપ લોકોએ અમારી સાથે વાયદા કર્યા હતા આમાંથી શું પુરૂ કર્યુ? વિડીયોમાં અનુપમ જવાબ આપ્યા વગર ત્યાંથી જતા જોવા મળ્યા

(12:29 am IST)