Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

૫૧ દિવસ પછી કેદથી ભાગી ૧૬ વર્ષિય છોકરી બંધક બનાવી ૩ યુવક કરી રહ્યા હતા રેપ

એક ૧૬ વર્ષિય છોકરી નોએડા (ઉતરપ્રદેશ)માં એક જગ્યાએથી બાગવામાં સફળ રહી જયારે ૩ યુવકોએ લગભગ ૫૧ દિવસ સુધી એનેબંધક બનાવી એને રેપ કર્યો બે આરોપીઓની ઓળખ છોકરીના પડોશી તરીકે થઇ છે છોકરીના પરિવારએ દાવો કર્યો છે કે એને ૨ માર્ચથી અપહરણ કર્યુ હતું.

(12:28 am IST)