Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાહુલ ગાંધીએ સુપ્રિમ કોર્ટની શરત વગર માફી માંગી

અવમાનના મામલે રાહુલ ગાંધીએ સુપ્રિમની શરત વગર માફી માંગીઃ પહેલા રાહુલે ફકત ખેદ વ્યકત કર્યો હતોઃ રાહુલે કહયું કે ભુલથી ચોકીદાર ચોર હે નો નારો કોર્ટના આદેશની સાથે મળીને બોલી દીધુ હતુ

 

(1:43 pm IST)