Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ખાલી ખુરશી જોઇ અનુપમ ખેરે ચંડીગઢમાં પોતાની સભા રદ કરી

ચંડીગઢ :.. પોતાની પત્ની માટે પ્રચારમાં નીકળેલા અભિનેતા અનુપમ ખેરનો સામનો સોમવારે ખાલી ખુરશીઓ સાથે થયોઃ આ જોઇ તેઓ ચાલ્યા ગયા હતાં: સભા રદ કરાઇ હતીઃ સેકટર ૩પ માં સભા રદ થઇ હતીઃ વિપક્ષનું કહેવું છે કે મતદારો ભાજપને ઇચ્છતા નથીઃ ભાજપનું કહેવું છે કે મંગળવારનો કાર્યક્રમ હતોઃ ભુલથી સોમવારેથઇ ગયો.

(11:31 am IST)