Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

રાજધાની-શતાબ્દીમાં લાગશે મહિલા કોચ

નવી દિલ્હી : રેલ્વે રાજધાની અને શતાબ્દી તથા દુરન્તોમાં દિવ્યાંગોઅને મહિલાઓ માટે સ્પેશ્યલ કોચ લગાવશેઃ આનાથી ૭ લાખ વધારાની બર્થ ઉભી થશેઃ પાવર કારની જગ્યાએ લાગશે આ સ્પેશ્યલ કોચ

(11:29 am IST)