Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ડાકૂઓએ મોદી-મોદીના નારા લગાવી દરવાજો ખોલાવ્યો, ઘરમાં કરી લૂંટફાટઃ રિપોર્ટ

રીપોર્ટ પ્રમાણે સીવાન (બિહાર)માં ડાકૂઓએ મોદી-મોદીના નારા લગાવી પહેલા લોકોના ઘરના દરવાજા ખોલાવ્યા અને પછી એમના ઘરમાં લૂંટફાટને અંજામ આપ્યો વિરોધ કરવા પર ડાકૂઓએ લોકોને માર માર્યો પોલીસએ આ મામલામાં તપાસ શરૂ કરી દીધી છે અને તે પિડીતના નિવેદનોની સત્યતાની પણ તપાસ કરી રહી છે.

(8:43 am IST)