Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

બાલાકોટ સ્ટ્રાઇક અને ભારત-પાકિસ્તાન સંબંધો વિશે નથી જાણતોઃ સની દેઓલ

પંજાબના ગુરદાસપુરથી BJP પ્રત્યાશી અને અભિનેતા સની દેઓલએ મંગળવારના પોતાની ચૂંટણી રેલી દરમ્યાન કહ્યું કે તે બાલાકોટ ચેટ સ્ટ્રાઇક અને ભારત-પાકિસ્તાન સંબંધોમાં કાંઇ જાણતા નથી એપણે કહ્યું હું લોકો માટે કામ કરવા આવ્યો છું જો હું જીતિશ તો કોઇ રાય આપીશ પણ અત્યારે નહી.

(8:45 am IST)