Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જામીન પૂરી થતા પેટની અંદર મોબાઇલ સિમકાર્ડ અને સ્મૈક છૂપાવી જેલ પરત આવ્યો કેદી

દિલ્લીમાં ૧૫ દિવસની અંતરિમ જમાનત ખતમ થવા પર જેલ પરત આવેલ એક ર૪ વર્ષિય કેદી પોતાના પેટની અંદર ત્રણ મોબાઇલ, એક ચાર્જર કેબલ, બે સિમકાર્ડ એક મેમરી કાર્ડ અને ૧૦ પેકેટ સ્મૈક છુપાવી લાવ્યો જેલ અધિકારીના મુતાબિક હોસ્પીટલ લઇ જવા પર એકસરે કરવાયો એમા આ સામાન દેખાણો અને એંડોસ્કોપી કરી એને બહાર કાઢ્યો.

(8:47 am IST)