Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

જમ્મૂ-કાશ્મીરમાં સેના દ્વારા સંચાલિત સ્કૂલોના ૧૦૦ ટકા વિદ્યાર્થી સીબીએસઇ પરીક્ષામાં પાસ

સીબીએસઇની ૧૦મા ધોરણની પરીક્ષાના આવેલ પરિણામમાં જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય સેના દ્વાર ચલાવવામાં આવી રહેલ-ઝુડવિલ સ્કુલોના ૧૦૦ ટકા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પાસ થયા છે ''સદભાવના૨૨ પ્રોજેકટને લઇ સેનાની ઉતરી કમાન ૪૬ આર્પી ઝુડવીલ સ્કૂલ ચલાવી રહેલ છે જેમાંથી ૩ સીબીએસઇથી સંબંધ છે આમાં લગભગ ૧૫૦૦૦ વિદ્યાર્થીઓને શિક્ષા પ્રદાન થઇ રહી છે.

(8:48 am IST)