Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

ભારતીય સૈન્ય અકાદમીમાં ટ્રેનિંગ દરમિયાન કેડેટનું મોત તપાસના આદેશ

દેહરાદૂન (ઉતરાખંડ) માં આવેલ ભારતીય સૈન્ય અકાદમી (આઇએમએ) માં ૬ મેના ટ્રેનિંગ એકસર સાઇઝ દરમિયાન કેડેટ (વિદ્યાર્થી) અમુલ રાવલ નું મોત થયું રીપોર્ટ અનુસાર અમુલની રાતમાં થઇ રહેલ નેવિગેસન એકસરસાઇઝ દરમિયાન એક નાલામાં પડવાથી થઇ આ મામલામાં પ્રક્રિયાને લઇ કોર્ટ ઓફ ઇન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે.

 

(12:00 am IST)