Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

માઇકોસોફટ એ ચૂંટણીઓને વધારે સુરક્ષિત બનાવવા માટે રજૂ કર્યુ નવું પ્લેટફોર્મ

માઇક્રો સોફટએ મફતમાં ઓપન-સોર્સ સોફટવેર ડેવલપમેન્ટ કિટ ''ઇલેકશન ગાર્ડ'' રજૂ કરી છે જે ચૂંટણીઓને વધારે સુરક્ષિત બનાવવા માટે વોટિંગ સિસ્ટમમાં ઉપયોગ કરી શકાય છે. આને લઇ મતદાતા આ વાતની પૃષ્ટિ કરી શકશે કે એમણે મત ઠીક તરીકે થી ગણ્યો છે કે નહી અમેરિકામાં ર૦ર૦ ચૂંટણીમાં દરમિયાન આ સિસ્ટમનું પરિક્ષણ કરવામાં આવશે.

(12:00 am IST)