Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કોંગ્રેસે આપી કર્જ માફી ના ર૧ લાખ લાભાર્થીઓની યાદી : શિવરાજ બોલ્યા ગપગોળો છે

પૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પચૌરીના નેતૃત્વમાં કોંગ્રેસ નેતાઓને મંગળવારના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણના ઘેર પહોંચી રાજયમાં કર્ઝ માફી ના ર૧ લાખ લાભાર્થી ખેડૂતોની યાદી સોંપી મધ્યપ્રદેશ કોંગ્રેસએ ટવિટ કર્યુ હવે તો જુઠાણાપણુ ન ફેલાવો શિવરાજ જો કે શિવરાજ એ કહ્યું મે એમને (કોંગ્રેસ નેતાઓ) કહ્યું શું ગપગોળા ફેંકી રહ્યા છે બેકારના.

(12:00 am IST)