Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

માર્કસવાદી નેતાની ક્રૂર હત્‍યા : બંધ

કન્‍નુર : કેરળના અહિંના સ્‍થાનિક માર્કસવાદી નેતા બાબુની ક્રૂર હત્‍યા થઇ છે અહિંના પલ્લૂરના માહે ખાતે આજે કન્‍નુર-માહે બંધનું એલાન છે : માર્કસવાદીઓએ આ હત્‍યા પાછળ ભાજપ-સંઘનો હાથ હોવાનો આરોપ મૂકયો છે

(1:22 pm IST)