Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીની માતાને ઈડીનું તેડું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફતીના માતુશ્રીને એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ પૂછપરછ માટે તેમની સમક્ષ હાજર થવા સમન્સ મોકલાવ્યું છે

(12:36 am IST)