Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ભારતમાં રેકોર્ડ બ્રેક કોરોનાનો આંક સવા લાખે પહોંચ્યો, વિશ્વમાં પહેલા નંબરે

ભારતમાં કોરોનાના આંક સાથે રેકોર્ડબ્રેક મૃત્યુ આંક પણ વધતા જાય છે : આજે ૬૮૫ મૃત્યુ નોંધાયા : ભારતમાં ૧ લાખ ૨૭ હજાર આસપાસ રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાયાઃ બીજા નંબરે બ્રાઝીલ ૯૧ હજાર આસપાસ કેસ નોંધાયા : ત્રીજા નંબરે અમેરીકા ૭૦૫૦૦ નવા કેસ નોંધાયા : જર્મનીમાં ૧૫ હજાર કેસ નોંધાયા : ઈટલી ૧૩ હજાર, ઈંગ્લેન્ડ ૨૭૦૦, યુએઈમાં ૧૮૦૦ ઉપર નવા કેસ નોંધાયા : સાઉદી અરેબીયા ૭૮૩, ઓસ્ટ્રેલિયા ૧૩, ચીન ૧૨ અને હોંગકોંગમાં ૮ નવા કેસ નોંધાયા

ભારત         :   ૧,૨૬,૭૮૯ નવા કેસો

બ્રાઝીલ       :   ૯૦,૯૭૬ નવા કેસો

અમેરીકા      :   ૭૦,૫૪૬ નવા કેસો

જર્મની        :   ૧૪,૯૩૬ નવા કેસો

ઈટલી         :   ૧૩,૭૦૮ નવા કેસો

રશિયા        :   ૮,૨૯૪ નવા કેસો

કેનેડા         :   ૪,૫૦૦ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૨,૭૬૩ નવા કેસો

જાપાન        :   ૨,૦૩૧ નવા કેસો

યુએઈ         :   ૧,૮૮૩ નવા કેસો

બેલ્જીયમ     :   ૧,૭૦૯ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૭૮૩ નવા કેસો

સાઉથ કોરીયા :   ૬૬૮ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૧૩ નવા કેસ

ચીન          :   ૧૨ નવા કેસ

હોંગકોંગ      :   ૮ નવા કેસ

ભારતમાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે : છેલ્લા ૨૪ કલાકમાં સવા લાખ ઉપર નવા કેસ નોંધાયા

નવા કેસો      :    ૧,૨૬,૭૮૯ કેસો

નવા મૃત્યુ     :    ૬૮૫

કુલ કોરોના કેસો    :     ૧,૨૯,૨૮,૫૭૪

એકટીવ કેસો   :    ૯,૧૦,૩૧૯

કુલ સાજા થયા     :     ૧,૧૮,૫૧,૩૯૩

કુલ મૃત્યુ       :    ૧,૬૬,૮૬૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૨,૩૭,૭૮૧

કુલ ટેસ્ટ       :    ૨૫,૨૬,૭૭,૩૭૯

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૯,૦૧,૯૮,૬૭૩

૨૪ કલાકમાં   :    ૨૯,૭૯,૨૯૨

પેલો ડોઝ      :    ૨૬,૯૦,૦૩૧

બીજો ડોઝ     :    ૨,૮૯,૨૬૧

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૧૬,૩૨,૬૦૬ કેસો

બ્રાઝીલ     :     ૧,૩૧,૯૭,૦૩૧ કેસો

ભારત       :     ૧,૨૯,૨૮,૫૭૪ કેસો

કોરોના એ મહારાષ્ટ્રને ભરડામાં લીધુ, રોજ ૫૦ થી ૬૦ હજાર આસપાસ કેસ થાણે, મુંબઈ, છત્તીસગઢ અને નાગપુરમાં કોરોના કહેર જારી ૧૦ થી ૧૧ હજાર આસપાસ નવા કેસો નોંધાયા

મુંબઈ, પૂણે અને નાગપુરમાં કોરોનાનો પ્રકોપ યથાવત ચાલુ : મહારાષ્ટ્રમાં આંકડો ૬૦ હજારએ પહોંચ્યો : થાણે ૭૩૦૦, કર્ણાટક ૬,૯૦૦, ઉત્તરપ્રદેશ ૬૦૦૨, દિલ્હી ૫૫૦૦, નાગપુર ૫૭૦૦, મધ્યપ્રદેશ ૪૦૪૩, તામિલનાડુ ૩,૯૦૦, ગુજરાતમાં પણ કોરોના હાહાકાર બોલાવે છે : ૩૫૦૦ કેસ નોંધાયા : કેરળ ૩૫૦૦, રાજસ્થાન ૨૮૦૦, પ. બંગાળ ૨૩૦૦, આંધ્રપ્રદેશ ૨૩૦૦, બિહાર ૧૫૦૦, લખનૌ ૧૩૩૩, ઝારખંડ ૧૩૦૦, સુરત ૬૨૧, ગુડગાંવ ૬૧૧, જયપુર ૫૫૧, ચંદીગઢ ૩૯૯, રાજકોટ ૩૯૫, વડોદરા ૩૫૧ કેસ નોંધાયા : જયાં રાજયમાં સૌથી ઓછા કેસ નોંધાય છે ત્યાં પણ કોરોના પગ પેસારવા લાગ્યો છે આસામમાં આંકડો ૨૦૦ આસપાસ પહોંચવા આવ્યો ૧૯૫ કેસ નોંધાયા : પુડ્ડુચેરીમાં પણ ૧૭૩ કેસ નોંધાયા : બધા રાજયમાં કોરોના ઘર કરવા

લાગ્યો છે

મહારાષ્ટ્ર    :    ૫૯,૯૦૭

પુણે         :    ૧૦,૯૦૭

મુંબઈ       :    ૧૦,૪૨૮

છત્તીસગઢ  :    ૧૦,૩૧૦

થાણે        :    ૭,૩૫૬

કર્ણાટક      :    ૬,૯૭૬

ઉત્તરપ્રદેશ  :    ૬,૦૦૨

નાગપુર     :    ૫,૭૨૧

દિલ્હી       :    ૫,૫૦૬

બેંગ્લોર      :    ૪,૯૯૧

મધ્યપ્રદેશ  :    ૪,૦૪૩

તામિલનાડુ :    ૩,૯૮૬

ગુજરાત     :    ૩,૫૭૫

કેરળ        :    ૩,૫૦૨

પંજાબ      :    ૨,૯૬૩

રાજસ્થાન   :    ૨,૮૦૧

પ. બંગાળ  :    ૨,૩૯૦

હરિયાણા    :    ૨,૩૬૬

આંધ્રપ્રદેશ  :    ૨,૩૩૧

તેલંગણા    :    ૧,૯૧૪

બિહાર       :    ૧,૫૨૭

ચેન્નાઈ      :    ૧,૪૫૯

લખનૌ      :    ૧,૩૩૩

ઝારખંડ     :    ૧,૩૧૨

ઉત્તરાખંડ    :    ૧,૧૦૯

ઈન્દોર      :    ૮૬૬

જમ્મુ કાશ્મીર    :        ૮૧૨

અમદાવાદ  :    ૮૦૪

ઓડીશા     :    ૭૯૧

કોલકતા     :    ૭૨૨

હિમાચલ પ્રદેશ  :        ૬૫૩

સુરત       :    ૬૨૧

ભોપાલ     :    ૬૧૮

ગુડગાંવ     :    ૬૧૧

જયપુર      :    ૫૫૧

ગોવા       :    ૫૨૭

ચંદીગઢ     :    ૩૯૯

રાજકોટ     :    ૩૯૫

હૈદ્રાબાદ     :    ૩૯૩

વડોદરા     :    ૩૫૧

આસામ     :    ૧૯૫

પુડ્ડુચેરી      :    ૧૭૩

(ન્યુઝ ફર્સ્ટ)

(3:46 pm IST)