Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જમ્મૂ-કાશ્મીરના બારામૂલામાં સુરક્ષા દળો અને આતંકવાદિયો વચ્ચે અથડામણ

જમ્મૂઃ જમ્મૂ-કાશ્મીરના બારામૂલા જિલ્લાના  સોપોર ક્ષેત્રમાં બુધવારના સુરક્ષા દળો અને આતંકવાદિયો વચ્ચે અથડામણ શરૂ થઇ પોલિસએ આ જાણકારી આપી.

સોપોરના આરાપોરા વિસ્તારમાં ઘેરાબંધી કરી તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું. આતંકવાદિયોને ભાગતાં રોકવા માટે કડક ઘેરાબંધી કરવામાં આવી. સુરક્ષાદળોએ ગોળીબારી શરૂ કરી અથડામણ હજુ પણ ચાલુ છે.

(11:50 pm IST)