Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

લોકડાઉનમાં રાજ્યોને નહિ નડે રોકડની તંગી : રિઝર્વ બેંકે આપી મોટી રાહત: ઓવર ડ્રાફટ સુવિધા સરળ બનાવી

નવી દિલ્હી : રિઝર્વ બેંકે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો માટે ઓવરડ્રાફટ સુવિધા સરળ બનાવી છે જેથી લોકડાઉન  દરમિયાન પ્રવાહીતાનો સામનો કરવો ન પડે. દેશમાં લોકડાઉનને કારણે જનતાથી લઈને સરકાર સુધીના દરેક માટે મુશ્કેલ બન્યું છે.

(8:06 pm IST)