Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુપ્રસિદ્ધ ફિલ્મ પ્રોડયુસર કરીમ મોરાની ખૂદ પણ કોરોના વાયરસનો શિકારઃ તેમની બન્ને પુત્રીને કોરોના પોઝીટીવ આવેલ છે.

મુંબઇઃ રા-વન-ચેન્નાઇ એકસ્પ્રેસ ત્થા હેપીન્યુયર અને દિલવાલે જેવી સફળ ફિલ્મોના સર્જક બોલીવુડ નિર્માતા કરીમ મોરાણીને કોરોના પોઝીટીવ આવતા નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરેલ છે આ પહેલા તેની બે પૂત્રી ઝોઆ અને શાઝાને પણ કોરોના પોઝીટીવ આવેલ. શ્રીલંકાથી પરત આવી રાજસ્થાન  ગયેલ. પરંતુ ફરતા તેને કોરોના આવેલ.

(6:02 pm IST)