Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મુંબઇ કોર્પોરેશને માસ્ક પહેરવાનું ફરજીયાત કર્યુઃ નહિ પહેરનારની ધરપકડ

ઉદ્ધવ ઠાકરેજી સાથેની બેઠક પછી બૃહદ મુંબઇ કોર્પોરેશનની જાહેરાત લોકોને જીવન જરૂરી ચીજો ખરીદવા માસ્ક પહેરીને જ નિકળવા હુકમો : માસ્ક નહિ પહેરનાર સામે ઇ.પી.કો.ક. ૧૮૮ હેઠળ ગુન્હો દાખલ કરી ધરપકડ કરાશે. ઓફિસરોને પણ મિટીંગોમાં માસ્ક પહેરીને જ હાજરી આપવા કહ્યું છે. સોશ્યલ ડીસ્ટન્સીંગ રાખવાનું આ પહેલા જ ફરજીયાત બનાવાયું છે.

(6:02 pm IST)