Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

આર્મી કમાન્ડરોની દ્વિવાર્ષિક કોન્ફરન્સ મુલત્વી

૧૬ એપ્રિલે થવાની હતી કોન્ફરન્સ

કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને ૧૬મી એપ્રિલે આયોજીત દ્વિ વાર્ષિક આર્મી કમાન્ડર કોન્ફરન્સને ભારતીય સેનાએ મુલત્વી રાખી છે. ચીફ ઓફ આર્મી સ્ટાફના નેતૃત્વમાં થનાર આ કોન્ફરન્સમાં ભારતમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિની ચર્ચા થવાની હતી. ભારતીય સેનાના સુત્રોએ ઉપરોકત માહિતી આપી હતી.

(3:39 pm IST)