Gujarati News

Gujarati News

News of Tuesday, 7th April 2020

તમિલનાડૂમાં એક જ દિવસમાં તબ્લિગી જમાતના 63 કોરોના પોઝિટીવ કેસ

તમિલનાડૂમાં આજે 69 કોરોના પોઝિટીવ કેસ નોંધાયા છે  જેમાં 63 લોકો દિલ્હીની મરકઝમાં સામેલ તબ્લિગી જમાતના લોકો છે. રાજ્યમાં કોરોના દર્દીઓની સંખ્યા 636 પહોંચી ગઈ છે.

(12:00 am IST)