Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના વાયરસને લઇ જમ્‍મૂ ડિવિઝનના ધોરણ ૧ થી ૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાશે

જમ્‍મૂઃ શિક્ષા વિભાગ સિવિલ સચિવાલય જમ્‍મૂ તરફથી એક નિવેદન જારી કરી કહેવામાં આવ્‍યું છે કોરોના વાયરસના પ્રકોપને ધ્‍યાને લઇ જમ્‍મૂ ડીવિઝનના ધોરણ ૧ થી ૯ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે અને બધા પરીક્ષાર્થી જે જમ્‍મુ ડિવિઝન અંતર્ગત લેવાનાર ધોરણ ૧૧ની પરીક્ષામાં બેસેલ બધા વિદ્યાર્થીને ધોરણ ૧રમાં પ્રવેશ આપવામાં આવશે.

(12:00 am IST)