Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

બાગપતની હોસ્‍પીટલથી ફરાર થયેલ એક કોરોના વાયરસ પોઝીટીવ નેપાલી નાગરિકને પકડવામાં આવ્‍યો

બાગપતની એક હોસ્‍પીટલથી ફરાર થયેલ એક કોરોના વાયરસ પોઝીટીવ નેપાલી નાગરિકને પકડવામાં આવ્‍યો છે. એણે દિલ્લીમાં તબલીગી જમાત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

આઇજી મેરઠ રેંજ પ્રવિણકુમારએ કહ્યું એને હોસ્‍પીટલથી ૩ કિલોમીટર પકડવામાં આવ્‍યો હતો અને એને ફરીથી હોસ્‍પીટલમાં દાખલ કરવામાં આવ્‍યો છે.

(12:00 am IST)