Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ઉત્તરપ્રદેશના ૮ મંત્રીઓએ પોતાની એક વર્ષની ગ્રાંટ 'ઉત્તરપ્રદેશ કોવિડ-૧૯ ફંડ' માટે આપવાની ઘોષણા કરીઃ પ્રેરણાદાયી પગલું

લખનૌઃ ઉત્તરપ્રદેશના મંત્રીઓએ પોતાની એક વર્ષની ગ્રાંટ ઉત્તરપ્રદેશ કોવિડ-૧૯ ફંડ માટે આપવાની ઘોષણા કરી. આમાં નંદગોપાલ ગુપ્તા, મોહસિન રઝા, વૃજેશ પાઠક, ભૂપેન્દ્ર ચૌધરી, સિધ્ધાર્થનાથસિંહ, સોમેન્દ્ર તોમર, અજીતસિંહ પાલ અને અતુલ ગર્ગ સામેલ છે.

(12:00 am IST)