Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

જમ્મૂ-કાશ્મીરમાં ૧૮ રાજનીતિક કેદિઓથી હટાવાયું પી.એસ.એ., પણ મહેબૂબા ને મુક્તિ નહિ પૂર્વ મુખ્યમંત્રીને એમના ઘર પર જેલ બનાવી શિફટ કર્યા

જમ્મૂઃ એપ્રીલઃ ગયા વરસે ઓગષ્ટના રાજયના બે ટૂકડા કરી એની ઓળખ ખતમ કરવાની કવાયત પછી હવે કોરોનાના ડરને કારણે આજ કાશ્મીરમાં ૧૮ રાજનીતિક કેદિઓથી પી.એસ.. હટાવી લેવામાં આવ્યુ પરંતુ પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીથી પી.એસ..નથી હટાવાયું એટલું જરૂર કે એમને એમના ઘેર શીફટ કરવામાં આવ્યા. એમના ઘરને ઉપજેલમાં તબદીલ કરવાના આદેશ પણ કર્યા.

(12:00 am IST)