Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

હરિયાણામાં કોરોનાના આજ ૩૩ નવા કેસ આવ્યાઃ રાજયમા સંક્રમિતોની સંખ્યા ૧૨૯ થઇ

હરિયાણામાં આજ ૩૩ કોવિડ-૧૯ના પોઝીટીવ મામલા સામે આવ્યા છે રાજયમા કુલ કોરોના વાયરસ પોઝીટીવના ૧૨૯ મામલા થયા છે જેમા મૃત્યુ અને ૧૭ ડીસ્ચાર્જ શામેલ છે એમ સ્વાસ્થ્ય વિભાગ હરિયાણા સરકારની યાદી છે.

(12:00 am IST)