Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોના રોકવા માટે અમે મોટા પાયે ટેસ્ટિંગ કરવા જઇ રહ્યા છીએઃ સીએમ અરવિંદ કેજરીવાલ

નવી દિલ્હીઃ દિલ્લી સીએમ અરવિંદ કેજરીવાલએ કહ્યુ કોરોનાને રોકવા માટે અમે ઘણા એકસપર્ટથી વાતચીત  કર્યા પછી મુખ્ય બિંદુ બનાવ્યા છે.

ટી પ્લાન છે પ્રથમ ટેસ્ટિંગ છે, દિ.કોરીયાએ મોટાપાયા પર ટેસ્ટીંગ કરી હર એક વ્યકિતની ઓળખ કરી અમે એની જેમજ મોટાપાયા પર ટેસ્ટીંગ કરવા જઇ રહ્યા છીએ બીજો ટ્રેસ્િંગ છે ટ્રેસિંગ દિલ્લીની અંદર ખૂબજ સારા સ્તર પર ચાલી રહેલ છે અમે પોલીસની મદદ લેવાનુ પણ શરૂ કર્યુ છે અમે પોલિસને ૨૭૭૦૨ લોકોના ફોન નંબર આપ્યા છે પતો  મેળવવા માટે કે તે લોકો જો સેલ્ફ કવોરોન્ટાઇનમા છે તે લોકો ઘરમા રહે છે કે નહી.

(12:00 am IST)