Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

સવારનો સુધારો બપોરે ધોવાયોઃ નીફટી ફરી ૧૫૦૦૦ની અંદર

મુંબઈઃ શેરબજારમાં સવારનો સુધારો બપોરે ધોવાયોઃ સવારે ૫૦૦થી વધુ પોઈન્‍ટમાં વધારો નોંધાયા બાદ બપોરે હળવું પ્રોફિટ બુકિંગઃ નીફટી ૧૫૦૦૦ની અંદરઃ ૨.૧૫ કલાકે સેન્‍સેકસ ૧૨૦ પોઈન્‍ટ વધીને ૫૦૫૩૨: નીફટી ૪૮ પોઈન્‍ટ વધીને ૧૪૯૮૬ ઉપર ટ્રેડ કરે છેઃ ઓએનજીસી-એલ એન્‍ડ ટી ૪ ટકા ઉંચકાયા

(3:56 pm IST)
  • આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ વિશેષ : રૂઢિચુસ્ત બંધનોને તોડીને 24 વર્ષીય મેહરીન અમીન કાશ્મીરની પ્રથમ મહિલા ફિટનેસ ટ્રેનર અને જીમ માલિક બની : તે હવાલ વિસ્તારની ઇસ્લામીયા કોલેજ પાસે ‘ફિટનેસ હબ હેલ્થકેર સેન્ટર’ જીમ ચલાવી રહી છે access_time 9:38 pm IST

  • રાજકોટમાં માં અમૃતમ અને મુખ્યમંત્રી માં વાત્સલ્ય કાર્ડની કામગીરી ઠપ્પઃ કર્મચારીની વિજળીક હડતાલ : કોન્ટ્રાકટ બેઝ કર્મચારીઓને ૩ મહિનાથી અનિયમીત અને ઓછો પગાર મળતા ૫ સેન્ટર પર કામગીરી બંધ કરી વિરોધ વ્યકત access_time 11:54 am IST

  • ૩ હજાર કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ : આરોગ્ય પ્રધાને સોમવારથી ૩૦૦૦ કેન્દ્રોમાં રસી ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચના આપી હોવાનું એક નિવેદનમાં કહેવાયું છે. access_time 3:01 pm IST