Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

રાજસ્થાનના ધારાસભ્યોને સપરિવાર કોરોનાવાયરસ રસી આપવાનો પ્રારંભ

રાજસ્થાનના વર્તમાન અને ભૂતપૂર્વ ધારાસભ્યોને આજે સોમવારથી શરૂ થયેલ એક ડ્રાઇવમાં તેમને અને તેમના પરિવારના સભ્યો સાથે કોરોનાવાયરસ રસી આપવામાં આવી રહી છે. રાજસ્થાનની ગેહલોત સરકારે આ નિર્ણય લઇ તમામ ધારાસભ્યોને આવરી લીધા છે

(11:10 am IST)