Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કર્ણાટકમાં દરરોજ ૧.૫ લાખ લોકોને કોરોના રસી આપવાનું શરૂ: કોરોનાને નાથવા મેગા ઝુંબેશનો પ્રારંભ

કર્ણાટકના આરોગ્ય મંત્રીએ આજે સોમવારથી રાજ્યમાં 3000 કેન્દ્રો ઉપર દોઢ લાખ લોકોને દરરોજ કોરોના વિરોધી રસી કરણ શરૂ કરવાનો આદેશ આપ્યો  હોવાનું સત્તાવાર જાહેર થયું છે. આમ આજથી કર્ણાટકમાં કોરોના સામેની મહા લડતનો પ્રારંભ થયો છે. કર્ણાટકની યેદુરપ્પા સરકારે આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.

(11:09 am IST)