Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

કોરોના ફેલાવવાના ભય વચ્ચે જમ્મુ-કાશ્મીરની માધ્યમિક શાળાઓ ખુલી ગઈ: ત્રણ સ્કૂલોમાં કોરોના કેસો મળી આવતાં બંધ કરવામાં આવી

જમ્મુ અને કાશ્મીરની માધ્યમિક શાળાઓ આજે કોરોના આતંક પછી ખોલી નાખવામાં આવી છે, જ્યારે પ્રાથમિક સ્કૂલોના વર્ગો ૧૫ માર્ચથી શરૂ થશે. દરમિયાન જમ્મુ-કાશ્મીરના બડગામ જિલ્લામાં અધિકારીઓએ બાળકોમાં કોરોના કેસો મળી આવતા ત્રણ શાળાઓને ત્રણ દિવસ માટે માટે બંધ કરવાનો આદેશ આપ્યો છે.

 

(11:09 am IST)