Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

આસામમાં ભૂકંનો આંચકો : 5ની તીવ્રતાથી બોગઇગામની ધરા ધ્રુજી

આસામમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.0ની નોંધાઈ હતી . આસામના બોંગાઇગાંવમાં ભૂકંપ આવ્યો હતો  હાલમાં કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોવાના કોઈ સમાચાર નથી

(8:46 pm IST)
  • પાકિસ્તાનમાં વર્ષોથી બંધ પડેલું પ્રાચીન મંદિર હિંદુઓને પરત સોંપાયું : મુસ્લિમ ધર્મગુરુઓ ,સરકારી અધિકારીઓ ,તેમજ હિન્દૂ અને શીખ આગેવાનોની ઉપસ્થિતિમાં બલુચિસ્તાનના જોબ જિલ્લામાં આવેલા મંદિરની ચાવી સોંપતી વખતે સમારોહનું આયોજન કરાયું : મંદિરમાં ચાલતી પ્રાથમિક શાળા અન્ય જગ્યાએ ખસેડાશે . access_time 8:35 pm IST

  • અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટમાં 1 દલિત અને 8 પંડિતો પરંતુ ઓબીસીને સ્થાન નહીં : આંદોલનના પ્રથમ હરોળના નેતાઓ કલ્યાણ સિંહ ,વિનય કટિયાર ,ઉમા ભારતી ઓબીસી હતા : કલ્યાણ સિંહ અને ઉમા ભારતીએ ટ્રસ્ટમાં ઓબીસીને પ્રતિનિધિત્વ આપવા માંગણી કરી access_time 7:32 pm IST

  • કોલકત્તા : પોલીસની મંજૂરી વગર CAA ના સમર્થનમાં રેલી કાઢવા બદલ ભાજપના મહાસચિવ કૈલાસ વિજય વર્ગીયની ધરપકડ : રેલી શરૂ થતા જ વાનમાં બેસાડી દૂર લઇ જવાયા access_time 6:45 pm IST